પપ્પા ગયા પછી

  • 6.1k
  • 1
  • 2.5k

દરેક ના જીવનમાં જુદા જુદા અનુભવ થતાં જ હોય છે.આમ તો આ એક ખૂબ સામાન્ય વાત છે. બધા એ બાપ દીકરીના પ્રેમ વિશે ખૂબ સાંભળ્યું જ હશે. અને ઘણા લોકો એ એનો અનુભવ પણ કર્યો જ હશે. પિતા ની માટે તેની દીકરી હંમેશા રાજકુમારી જ હોય છે અને એ રાજકુમારી ની એક દિવસ વિદાય દરેક પિતા કરે જ છે. પણ સમય અને સંજોગો બદલાય ત્યારે શું એ રાજકુમારી એની વિદાય પેલા જ પિતા ની વિદાય કરી ને જીવી શકે. આમ પણ કોઈ પણ વ્યક્તિ નું મૂલ્ય એમના ગયા પછી જ સમજાય