ફરી મોહબ્બત - 19

(17)
  • 3.7k
  • 1
  • 1.5k

“ફરી મોહબ્બત” ભાગ : ૧૯" અંકુર હું તને પછી ફોન કરું." મોબાઈલ કાન પર ધરતાં શાંતિથી ઈવાએ કહ્યું. ફોન કટ કરીને ગુસ્સાથી મોબાઈલ અનયને આપી દીધો."ઈવા...!! આ શું છે??"અનય ચિલાવ્યો પણ ઈવા સાંભળવા ઊભી નહીં રહી.અનયનું માથું ભમવા લાગ્યું. એ બારી પાસે આવ્યો. બહાર નજર કરી. પોતાની જાત સાથે જ એ વાતે વળગ્યો, " શું વાંક છે મારો?? ઈવાને હદથી વધારે મોહબ્બત કરું છું એટલે!! હું એના મોહબ્બતમાં પડીને પોતાનું અસ્તિત્વ શું છે એ પણ ભૂલી ગયો છું એટલે..!! એની બધી જ વાતો જે ખોટી છે એને પણ ઇગ્નોર કરતો આવ્યો છું એટલે..!!ઓહ એક એકલા આદમીને ક્યાં સુધી લડવાનું?? કોઈ બીજા