LOST IN THE SKY - 9

  • 4.1k
  • 1.2k

વળી પાછા વર્તમાન તરફ આવતા ....પાંચમા ભાગ માં આપણે જોયું કે,"આરુ, પ્લીઝ શાંત થઇ જા . તું ગુસ્સા માં છે અને કઈ પણ બોલી રહ્યો છે . પ્લીઝ આ ગુસ્સો છોડી દે મારા માટે શાંત થઇજા આરવ ." આરોહી એ સમજદારી દાખવતા કહ્યું . આરવ શાંત થઇ અને ત્યાં સોફા પર બેસી ગયો અને પ્રેયસી સોફા ને બીજી તરફ બેસી ગઈ . આરોહી બંને માટે પાણી લઇ આવી . હવે આગળ,PART- 9 “can’t we tell them there is nothing gonna happen to them?” આરવ મૌન તોડતા બોલ્યો,"પ્રેયસી, જો આને કહેવાય દોસ્તી. આટલી સમજણ જોઈએ દોસ્તી માં. દરેક દોસ્તી પ્રેમ પર પુરી ન થાય ક્યારેક