લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 19

(30)
  • 3.9k
  • 2
  • 1.7k

આખો દિવસ ઈતજાર કર્યા પછી સાંજે ઓફિસેથી છુટવાના સમય પર શુંભમનો મેસેજ આવ્યો. તે ફ્રિ હતો એટલે સ્નેહાએ કોલ કર્યો. કાલ સુધી તે તેમની સાથે બિંદાસ કોઈ પણ ડર વગર વાતો કરતી હતી ને આજે તેમને તેમની સાથે વાત કરતા જાણે ડર લાગતો હતો. "આજે એક છેલ્લો સવાલ પછી કયારે કોઈ સવાલ નહીં કરું." સ્નેહાએ વાતની શરૂઆત કરતા જ સીધી જ વાત શરૂ કરી."મે ક્યા તને ક્યારે સવાલ પુછવાની ના કહી..! તને જયારે મન થાય તું પુછી શકે છે." શુંભમે કહયું "શું કોઈ છોકરીને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ જાય તો તેમને તે છોકરાને પ્રપોઝ કરવું જોઈએ કે નહીં....??""હા.