પરિવર્તન

  • 4.3k
  • 1
  • 1.5k

હાલ ના સમય માં આખું વિશ્વ એક મહામારી ના સકંજા માં સપડાયેલું છે ત્યારે આખું વિશ્વ વસુદ્યેવ કુટુમ્બકમ ની ભાવના સાથે સાથે મળી ને આ મહામારી નો સામનો કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. આ સમય માં ભારત દેશ પણ આ મહામારી ની અસર થી બાકાત નથી તેથી આ મહામારી ની અસર ઓછો માં ઓછી થાય તે હેતું થી સંપૂર્ણ દેશ માં લોકડાઉન કરવામાં આવ્યું. પરંતુ આપણા લોકો કોઈ પણ વાત એક વાર માં તો સમજતા જ નથી તેથી સરકાર દ્વારા ભારત ના પોલીસ જવાનો ને આ લોકડાઉન્ન નું કડક માં કડક પાલન કરવા માટે સૂચના પણ આપવામાં આવી.