બેનનો ઋણાનુંબંધ

  • 4k
  • 742

આજનાં દિવસે નીલુ મને તારી બહુ જ યાદ આવે છે.એક વર્ષ વીતી ગયું નીલુ રક્ષાબંધનને પણ મને તો એમ જ લાગે છે કે હજી કાલે જ રક્ષાબંધન ગઈ. પણ બહેન આજે આ ખાલી હાથ જોઈને તારી યાદ ખૂબ જ આવી રહી છે.બેન આમ તો તને હું ભૂલું એવો એક પણ દિવસ નથી મારા માટે.પણ આજે! આજે તો બહેન ભાઈ બહેનનો દિવસ તો તારી યાદ આવ્યા વિના કેવી રીતે રહે?બેન મને આજે પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે તું આજે અમારી પાસે નથી.આજે બહેન તને કોરોના નામનો રાક્ષસ ખાઈ ગયો અને આ ભાઈ તારી રક્ષા પણ નાં કરી શક્યો.આ ભાઈ તને