વેલવિશર

  • 3.2k
  • 1.1k

વેલવિશર એક મંચ પર ઉભેલ અમે બે ખબર નહિ ક્યારે એકબીજાના જીવનભરના દોસ્તીના સગપણમાં પરોવાઈ જઈશું એનો ખ્યાલ જ ના રહ્યો. એ દિવસ હજીય યાદ છે જ્યારે એ મારી ઓફિસમાં નવી નવી જોઈન્ટ થઈ હતી, પહેલાં જ દિવસથી એક અજીબસી છાપ ઉપસાવી દીધી હતી મારા દિલમાં, આમતો ઉંમરમાં મારાથી આઠ દસ વર્ષનો ફરક હતો છતાંય અમારા બેની દોસ્તીનો સંબંધ એવો નિપુણ નીવડ્યો કે અમને કોઈ દિવસ ઉંમરનો બાધ ના રહ્યો. એનું નામ ખ્યાતિ, એની ખ્યાતિ એવી અનુપમ કે હરહંમેશ મારા દિલમાં ઘર