આનું જ નામ પ્રેમ - ભાગ 7

  • 3.7k
  • 1.1k

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ માટે મળે છે. પૂજન પ્રાંજલ જોડે કોફી ની માટે શરત લગાવે છે. મિસ્ટર ફ્રેશર સ્પર્ધામાં બાઈક એક્સીડન્ટ થાય છે એ અકસ્માત પ્રાંજલએ કરાવેલો હોય છે. પ્રાંજલ પૂજનને એક ચિઠ્ઠી આપે છે. પારિજાત અને પૂજન ની વાત પછી પારિજાત કોઈક ને ફોન લગાડે છે. પૂજન પારિજાતને પ્રજ્ઞા મેડમ ના ઘરે જવાનું કહે છે. હવે આગળ... પૂજન પારિજાતની સાથે મિસ્ટર રાજન સાથે થયેલી બધી વાતો કરે છે. પારિજાતની મદદથી પૂજન નક્કી કરવા માગે છે કે મિસ્ટર રાજનની પ્રજ્ઞા જે છે એજ એમના પ્રજ્ઞા મેડમ છે. યોજના સાંભળી પારિજાત ખુશ થઈ જાય છે