નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૫

  • 2.9k
  • 962

? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૫ ? ચૂંટકીને લાગે છે કે ભૂમિ ખુશ રેવાનો ઢોંગ કરી રહી છે અને ખોટે ખોટા નાટકો કરી રહી છે. આખરે ચૂંટકી મને ફોન કરે છે. ચૂંટકી : હેલો Drecu. હું : હા બોલ ને ડિયર. ચૂંટકી : તમને એક વાત કહેવાની છે. હું : હા બોલ ને શુ વાત કહેવી છે. ચૂંટકી : કાલે છોકરા વાળા દીદીની સગાઈની તારીખ ફિકસ કરવા માટે આવે છે. હું : ઓહ હા તો ભલે આવે એમાં શુ ? ચૂંટકી : ભલે આવે એટલે ! તમને કઈ ફેર નથી પડતો ? હું : ના જરાય