વાયરલ તસ્વીર (ભાગ ૩)

(11)
  • 3.9k
  • 1
  • 1.5k

અનિની મમ્મીએ પાછળ જોયું,પાછળ અનિ સુઈ રહી હતી અને તેના આખા શરીર પર બ્લેન્કેટ ઓઢેલુ હતું. થોડા સમય માટે સ્તબ્ધ થઇ ગયેલી અનિની મમ્મીને પોતાના કાન પર શક થયો. મેં શુ સાંભળ્યું ? મારો હાથ કોણે પકડ્યો?? અનિ તો સુઈ રહી છે? હહહ....અઅઅઅઅ....હહહઃહઃહ સાંસ ધીમી ગતિએ ફુલવા લાગી રહ્યા હતા તેમના ત્યાં જ વાસણના પડવાના અવાજ પછી મ્યાઉ....મ્યાઉ અવાજ આવ્યો. ઉભી રે તું આજે તો તને નહિ જ છોડું. *** ડોકટર ડોકટર...Its Emergency Please રુદ્ર ઝડપથી બોલી રહ્યો હતો. તમે ઓપીડીમાં જાઓ પેશન્ટને જલ્દીથી લઈ જાવ નર્સ હું આવું છું ડોકટર એ કહ્યું,બહાર ઉભેલ રુદ્ર, શુ નામ છે પેશન્ટ નું?અનામિકા