લવ ગેમ (પાર્ટ 6)

(17)
  • 3.5k
  • 1.3k

તમે ગતાંક માં જોયું કે... રોકીને રચના અતિશય હેરાન કરે છે એથી એના દોસ્તો રોકી ને બચાવવા તાંત્રિક ને બોલાવે છે.. તાંત્રિક રચનાની સંપૂર્ણ માહિતી માંગે છે.. પણ રોકી બધું કહે છે ખાલી એના રેપ અને આમનુષી અત્યાચાર સિવાય..એટલે રચના વિફરે છે.. તાંત્રિક મંત્રોચ્ચાર કરતા હોય છે એ.સમયે રચના બધું તહસ-નહસ કરે છે. એ જોઈને તાંત્રિકને એ આત્મા શક્તિશાળી હોવાનું અનુમાન થાયછે.. એ બદલો લેવા આવી છે એમ સમજાવે છે.. અને રોકીને કાઈ અજુગતું કરેલ હોય એવું પૂછે છે.. જવાબ માં રોકી ના દોસ્તો ના પાડે છે, અને તાંત્રીક એ સમય પૂરતો ત્યાંથી વિદાય લે છે.. હવે રચના બગડે છે