પરી - ભાગ-10

  • 2.5k
  • 2
  • 1.1k

" પરી " ભાગ-10 ક્રીશા: સર, તમે ક્યાંના છો ? હવે આગળ....શિવાંગ એક નિ:સાસા સાથે પોતાની વાતની શરૂઆત કરે છે. જાણે તે પોતાના વિશે કંઇજ કહેવા નથી માંગતો પણ હવે ક્રીશાએ પૂછી જ લીધું છે તો કહ્યા વગર પણ છૂટકો નથી. અમે અમદાવાદના જ છીએ અને વર્ષોથી અમદાવાદમાં જ સેટલ છીએ. મારે એક નાનો ભાઈ પણ છે તે હમણાં જ ટ્વેલ્થ પાસ આઉટ થયો અને તે પણ એન્જીનીયરીંગ કરે છે. ક્રીશા વચ્ચે જ બોલી ઉઠે છે, " અને સર તમારા મેરેજ...?? " શિવાંગને ન ગમતો પ્રશ્ન ક્રીશાએ પૂછી લીધો હતો. તે પોતાના ભૂતકાળથી વિખૂટો પડવા માંગતો હતો પણ ભૂતકાળ વર્તમાનનો