દીકરી નું સન્માન

  • 4.8k
  • 1.6k

આજે એક દીકરી પોતાની આત્મ કથા લખે છે.હું એક દીકરી લખી રહી છું. બધીજ દિકરીઓ માટે થોડુક દુનિયાને બતાવવાં માંગુ છું. દરેક દીકરી પોતાની રીતે જિંદગી જીવવા માંગતી હોય છે. કોણ જાણે દુનિયા ક્યારે એને સ્વીકારશે? કોઈ દીકરી સ્કૂલ થી કે કોલેજ થી મોડી આવે તો માણસો નવી નવી વાતો કરે છે. કોઈ દીકરી કોઈ છોકરા પાછળ ગાડીમાં બેસીને આવતી હોય કે જતી હોય. છોકરા સાથે ઊભી હોય તો લોકો ગલત મતલબ થી જોય છે. એવું કેમ દીકરી માટેજ? અરે એનો ભાઈ પણ હોઈ શકે. એનું જાણીતું પણ હોય શકે જરૂરી