શાપિત મહેલ

(42)
  • 4.5k
  • 3
  • 1.2k

રાજસ્થાનની એ વિરાન હવેલીમાં રાજેશ, પવન અને હેમિલ ધડકતા હૃદયે અંદર જઈ રહ્યા હતા. એક ન્યુઝ પેપર માં વાંચેલા લેખ પરથી એ લોકો અહીંયા આવ્યા હતા.રાજસ્થાનના પાલી ગામમાં ઘણાં ઘનઘોર જંગલ વિસ્તાર આવ્યા છે. વર્ષો સુધી ત્યાં કોઈ ગયું નથી કેમકે લોક વાયકા મુજબ ત્યાં હવેલી માં ભૂત થાય છે.આવું વાંચીને જ ત્રણેય મિત્રોને શૂરાતન થયું કે.. એવું કંઈ હોતું નથી.. ખોટું છે..તો રાજેશ એ તક ઝડપી લીધી... તો ચલો સફર તય કરીએ. અને ગુજરાતનાં સુરત શહેરથી એમની સવારી ઉપડી અને જોધપુર સ્ટેશનમાં પહોંચ્યા હતા.જોધપુર ઉતરી ફ્રેશ થઈ અને પાલી કેવી રીતે જવું એ બધી પૂછપરછ કરવા નાનકડાં સ્ટોલ