સ્વાધીનતા

  • 4k
  • 1k

સ્વાધીનતા વાહ! શું જીંદાદિલી છે! લાઈફ હો તો ઐસી. આ ઉંમરે પણ કેવા લહેરથી રહે છે. ઉંમરનો જાણે કોઈ બાધ જ નથી નડતો. આ બધું જ કિશોરકાકા માટે કહેવાતું. સમાજમાં તેનું માન તો હોય જ ને. એણે તો જિંદગીની દરેક મુશ્કેલીને હરાવતા સૌને શીખી શકાય તેવું કાર્ય કર્યું હતું. ૬૦ વર્ષની ઉંમરે પ્રાઇવેટ કંપનીમાંથી રીટાયર થયા પછી તો