ડો. માહેર મોજપતિ- એક વ્યવસાયિક સફર પોલિટિક્સ થી સ્પોર્ટ્સ

  • 3.5k
  • 670

ડો. માહેર મોજપતિ નિષ્ણાંત મનોચિકિત્સ્ક . શહેર જ નહીં પરંતુ દેશભરમાં નામના ! ડો.માહેર મોજપતિ સ્પોર્ટ્સ , પોલિટિક્સના ઉમદા જાણકાર તથા આ બંને ક્ષેત્રોથી પુરા અભિભૂત , ઇમ્પ્રેશ ! ડો. માહેર મોજપતિની હોસ્પીટલ મનોરોગીઓથી ખીચો-ખીચ ! આઠ-આઠ , પંદર-પંદર કે પછી ક્યારેક તો મહિનાઓ પછી વારો આવે એવી દર્દીઓથી અકડેઠઠ ભરેલી તેમની હોસ્પીટલ ! મનોજગતમાં ડો. માહેરે માહિરતા હાશલ કરેલી ! દેશ દુનિયામાં તેમના પરિસંવાદો યોજાય , ડો. માહેરના વ્યવસાયિક અભિગમ તેમજ તેમની અંગત માન્યતાને હિશાબે તેમનો ઝુકાવ પોલિટિક્સ તરફ થોડો વધારે ! પોલિટિશ્યનોની લાઇફથી ઇમ્પ્રેશ પણ પૂરેપૂરા ! સ્પોર્ટ્સ તરફનો તેમનો ઝુકાવ બીજા નંબરે !ડો. સાહેબ હંમેશા કહે- આ