જવાબદારી હર્ષદ અને ઊર્મિની

  • 3.2k
  • 882

ઓહ આ કોરોના એ તો ભારે કરી. બધુ જ લોકડાઉન કરી નાખ્યું. શુ કરવું એની કાંઈ સમજણ નથી પડી રહી. ઊર્મિ શાક સમારતા સમારતા બોલી રહી હતી. ઊર્મિ શુ બોલી રહી છે તુ અને શેની ચિંતા કરે છે તું? ચિંતા નાં કર થોડા દિવસમાં બધુ ખુલી જશે.પછી પાછું બધું પહેલા જેવું રાબેતા મુજબ થઈ જશે.બસ થોડા જ દિવસ છે લોકડાઉન ખુલવાને હો.ચિંતા નાં કર. હર્ષદ ઊર્મિને સમજાવતા બોલી રહ્યો હતો. ઊર્મિ સાંભળ ઓફિસમાંથી ઇ મેઇલ આવ્યો છે.લોકડાઉન ખુલવાનાં બીજા દિવસથી જ ઓફિસ ખુલી જશે. બીજી એક વાત કે અત્યારે ત્રણ મહિના સેલેરી અડધી જ આવશે.પણ તુ ચિંતા ન કરતી.બધું મેનેજ