લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 18

(32)
  • 3.8k
  • 5
  • 1.7k

"શું ખરેખર આ પ્રેમ છે.....??ના એ શકય નથી." મનના સવાલો સવાલ બનીને રહી ગયા પણ તેનો જવાબ સ્નેહાને મળી નહોતો રહયો. ઓફિસમાં આખો દિવસ તેમના વિચારો શુંભમની સાથે થયેલી વાતોને યાદ કરી રહયા હતા. તેના હોવા ના હોવાથી તેને કેટલો ફરક પડે છે તે અહેસાસ દિલમાં જન્મ લઇ રહયો હતો. દિલ કંઈક કહી રહયું હતું. ધડકન તેના વિચારની સાથે વધારે ધબકી રહી હતી. જયારથી નિરાલીએ તેમને કહયું છે કંઈક ગડબડ છે ત્યારથી મન બેહાલ બની બેઠું હતું. કંઈક અજીબ ફિલિગ દિલને તડપાવી રહી છે. શું થઈ રહયું ને તે કેમ શુંભમના વિશે તે આટલું વિચારે છે. સ્નેહાને કંઈ