જીવનયાત્રા - 2

  • 3.1k
  • 1.1k

પ્રકરણ - 2 આપણે પ્રથમ પ્રકરણમાં જોયું એ મુજબ રેશ્મા અને વીરેન એકબીજાની આંખોમાં આંખો પરોવી જોઈ રહ્યા છે. વીરેન અને રેશ્માએ વિતાવેલી પ્રણયની પળો તેમને ઘેરી વળે છે. વીરેન અને રેશ્માની પહેલી મુલાકાત રાજકોટ શહેરમાં સીટી બસની અંદર થયેલી. પહેલી નજરમાં જોતા જ રેશ્મા વીરેનની આંખોમાં વસી જાય છે. શરૂઆતના દિવસોમાં વીરેનને રેશ્મા સાથે વાત કરવાની હિંમત થતી નથી. પરંતુ દરરોજ તેઓ સીટી બસમાં ભેગા થતા અને એકબીજાને નિહાળતા. એક દિવસ સંજોગવસાત બસમાં બાજુબાજુની સીટમાં બેસવાનું થાય છે. વિરેનના હૃદયના ધબકારા વધી રહ્યા છે. બોલવાનું મન થાય છે પણ હિંમત ચાલતી નથી. એટલામાં રેશ્મા પૂછી