ચીસ-વાત માતૃહ્ર્દયની

  • 3.2k
  • 784

ચીસ સવાર પડતા જ ચારેબાજુએથી ઘોંઘાટ સંભળાવવા લાગે,મીલોની ચીમનીઓમાંથી ધુમાડાઓની હાર જોવા મળે,સાઇકલ,સ્કૂટર, કાર,બસ ,ટ્રેન અને પ્લેનના પૈડાં દોડવા લાગે અને આ દોડમાં માણસ પણ ભાગતો રહે,સ્ત્રી અને પુરૂષો કામ માટે,તો યુવાનો ને બાળકો ભણતરની દોડમાં ભાગતાં જોવા મળે.હા,બસ વડીલો દોડીને થાક્યા હોય એટલે આરામ કરે,બાકી આખું શહેર દિવસ રાત દોડતું જ જોવા મળે.આવા જ એક દોડતા શહેરની આ વાત છે. એક રાત્રે સવારની દોડ માટેની તૈયારી કરી ,થોડાક કલાકો માટે શહેર સૂતું, પણ સવાર પડતા જ ખબર પડી કે અકલ્પનીય આફત આવી પડી છે.મીલો બંધ,વાહનોના