આધારસ્તંભ

  • 3.8k
  • 1
  • 1.2k

બારીની બહાર વરસાદ નીહાળતી આરવી કંઈક વિચારી રહી હતી અને બહાર ગેલેરીમાં તેની માતા ગીતા કપડા ભેગા કરી રહી હતી અને બારીમાંથી વરસાદની નિહાળતી આરવીને જોઈ ને ઉદાસીમાં ખોવાઈ જાય છે અને વિચારે છે કે શું આ મારી જ આરવી છે જે હંમેશા હસતી મજાક મસ્તી કરતી ગીતો ગાતી ઊછળતી કૂદતી શું આ એ જ આરવી છે હે ભગવાન મારા થી કેવી મોટી ભૂલ થઈ ગઈ કે મેં આરવીને અત્યાચારો સહન કરવા કહી રાખ્યું અને આજે તે હયાત હોવા છતાં જાણે મારાથી દુર થઈ ગઈ છે હું શું કરું કે મને મારી પહેલા જેવી જ આરવી ફરીથી મળી જાય... જ્યારે