લવ ગેમ (પાર્ટ 5)

(22)
  • 3.8k
  • 1
  • 1.4k

લવ ગેમ (પાર્ટ 5) તમે ગતાંક માં જોયું કે... રોકી અને તેના મિત્રો પોલીસ ને પકડાયી જવાના ડરથી જૂઠું બયાન આપે છે.. પોલીસ ને એ વાત ગળે નથી ઉતરતી.. અને એમની ખોજ જારી રાખવા એ જનગલ માં જાયછે જ્યાં લાશ મળી હતી.. અને પછી બધા એક તાંત્રિક ને મળવા જવાનું યોજના બનાવે છે.. રોકીને પણ જવું હોયછે પણ એની તબિયત સારી ન હોવાથી એને દવાખાને જ રોકાણ કરવું પડે છે.. આ બાજુ રચના એ વાત જાણે છે એટલે રોકી સાથે ભયાવહ અવતાર ધરીને એના હાલ બુરા કરે છે.. રોકી લગભગ પાગલ થયી જાયછે બુમો.પાડે કગે પણ રચનાએ શક્તિઓ દ્વારા અવાજ