ખોટો નિર્ણય....

(11)
  • 4k
  • 1.1k

પરવરિશ માટે ટુંકી વાર્તા...એક જીવન નો જે મારા હ્રદય ને સ્પર્શી લે છે. ખોટો નિર્ણય.... રીમા નામે યુવતી હતી.તે સુંદર સંસ્કારી સ્વભાવે શાંત ભણતર અને ગણતર માં અવ્વલ.તે ધીરે ધીરે યુવાનીના ઉંબરે પહોંચી.માતા પિતાને દિકરીની ચિંતા થવા લાગી,આતો સહજ વાત છે,રીમા માટે લગ્ન ની વાતો વાતો આવવા લાગી,પણ માતા પિતા દિકરી ની મરજી ને વશ્ થઇ ને ના પાડી દેતા. રીમા દરેક સાથે કામ પુરતી જ વાત ,કોઈની સાથે ન તો કાંઈ માથાકુટ ઘરથી કોલેજ અને કોલેજ થી ઘર.આમ ને આમ એનો દિવસ પુરો થાતો. રીમા પોતાનું એસાઈનમેઇન્ટ પુરાં