સંબંધમાં ડેટા ઓફ અને સોશિયલ ડિસ્ટટન્સ આ ભાગદોડ ભરેલા જીવનમાં ઓછામાં ઓછા સંબંધ રાખવાથી વધારે શાંતિ મળે છે.આમ જોવા જઈએ તો વધારે સંબંધ તમારી કળા, તમારા સંસ્કાર, તમારી નૈતિકતા, તમારી પ્રમાણિકતા જેવી ખૂબીઓ જાણી શકે છે પણ આ બધાની વચ્ચે લાગણીનો સબંધ બંધાય છે અને આ લાગણીઓ તૂટે છે ત્યારે દુઃખ ઉતપન્ન થાય છે. આપણે આજે વાત કરવાની છે.'સંબંધોમાં ડેટ ઓફ અને સોશિયલ ડિસ્ટટન્સ'. સાવ સાદી ભાષામાં કહીએ તો. એવા લોકો સાથે સંબંધો ન રાખવા કે જ્યાં માત્ર પોતાના હિત માટે સંબંધો ટકેલા હોય. આ સંબંધો પારિવારિક પણ હોય તો ય ત્યાં 'ડેટા ઓફ