પુનિતા ખોવાયેલી ખોવાયેલી લાગતી હતી,એના મનમાં કંઇક હલચલ શાંત છતાં વખોડાયેલી ભાસતી હતી, કંઇક થયું હોય છતાં એ મનમાં બધું સમાવી રાખીને બસ એને એકલી એકલી સહેતી હોય એમ જણાતું હતું.કોઈ ની હિંમત નહોતી થતી એને પુછવાની, એનો વિકરાળ સ્વભાવ આજે એનો દુશ્મન બની બેઠો હતો, બહુ પસ્તાવો હોય એમ એની આંખોમાં કળાઈ જતું હતું.આજે એ સ્ત્રી જેને ઈશ્વરે સૃષ્ટિની સુંદરતા વધારવાના હેતુથી સર્જી હોઇ એ એની બદસુલકી માટે થઈને પસ્તાવાની ઘડી એથી પ્રસાર થઈ રહી હતી. જન્મથી લાડકોડમાં ઉછરેલી ઉંમરની સાથે