લસસી તેનો બ્લેન્કેટ તેના માથા પર થી સહેજ હટાવે છે અને રોમન ની સામે હસીને બોલે છે બ્રુટ એન્ડ એપ્સુલુટલી બ્રુટ . લસસી ફરીથી માથે ઓઢીને સૂઈ જાય છે અને થોડીવાર એ પછી એઝ રૂટીન તેના નસકોરા પણ બોલવાના ચાલુ થઈ જાય છે.થોડી જ વારમાં રોમન ની આસપાસ રાત્રિના અંધકાર કરતાં પણ ઘેરો અંધકાર છવાવા લાગે છે.અને રોમનના બંને હાથ અક્કડ થઇ જાય છે. રોમન ના ગળા ફરતે આખેઆખો કોઈ ફંદો કસાઈ ગયો હોય તેમ રોમન 1 સેન્ટિમીટર પણ હલી શકવાની સ્થિતિ માં નથી .અને કોઈ અદ્રશ્યય શક્તિ રોમન ના શરીર માં પ્રવેશ કરી રહી છે. અચાનકજ roman નો પલંગ