મેરેજ પેલા પ્રેમ પછી નહીં?

  • 4.1k
  • 1k

પત્ની ને કેમ પ્રેમ માટે તડપવું પડે છે?શા માટે કોઈ પતિ તેને પ્રેમ નથી આપી શકતો ? શા માટે બીજી સ્ત્રી તેને સુંદર લાગે છે? કોઈ પાસે જવાબ તો કોઈ પતિ પાસે હશે જ નહીં. કેમ તમે મેરેજ કર્યા તે પહેલાં તમને બધી જ તેમની હરકત ને જે તે પહેરતી તેના પર તમને કોઈ જ પ્રોબ્લેમ ના હતો તો મેરેજ પછી શા માટે ? શા માટે મેરેજ પછી તે જોબ ના કરી શકે ? શા માટે તે મેરેજ પછી પહેલા જેવા કપડાં પહેરતી તેવા ના પહેરી શકે ? શા માટે પેલા તમારી સાથે જેમ ફરવા આવતી હતી તેમ કેમ ના