વન સાઇડેડ લવ

  • 3.6k
  • 1
  • 922

સવારના દશ વાગ્યા હતા. હજુ કઈ કર્યું નથી મારી ઢીંગલી આવતી જ હશે. રંજન.. બૂમ પાડી બા બોલાવે છે. હા, બા સેવ નો શીરો બનાવ્યો. મારી ઢીંગલી ને બહુ પસંદ છે હા બા બસ થોડી વાર હમણાં તૈયાર થઈ જશે. હા તો ઉભી કેમ છેજા જલ્દી કર હેપી આવતી જ હશે. મમ્મી, બા, દીદી...... બહાર થી બૂમ સંભળાઈ . હેપી, ખુશી થી બધા દરવાજા પાસે જાય છે. દાદી, મમ્મી કેમ છો બધા..... પેલા અંદર તો આવ મારી તોફાની ઢીંગલી બધા અંદર આવી બેસે છે અને