બ્રેકઅપ

  • 2.9k
  • 942

નવું વર્ષ... સાંભળતા જ મન માં ઝણઝણટી આવી જાય બસ હું ફટાફટ તૈયાર થઈ જાવ એ પછી મને કહેશે કે તું બહુ વાર કરે છે તૈયાર થવા મા પણ હજુ તો 6 જ વાગે છે જવાનું તો 8 વાગે છે.. ના પણ હું તો 6 વાગ્યા ની તૈયાર થવા લાગુ કેમ કે એના માટે મસ્ત સજીધજીને જવાનું છે વિચારો ને કોઈ સીમા ના હોય એને તો બધું જીવી લીધું એક પળ માં કે આજે હું આમ કરીશ એનો આ રીતે હાથ પકડે એના બાઇક પાછળ બેસે ને લોંગ ડ્રાઇવ પર જઈશ .. બ્રિજ પર ચાલતા ચાલતા વાતો કરીશ... એને જોઈ