બદલાથી પ્રેમ સુધી - 10

  • 3.2k
  • 2
  • 1.6k

બદલાથી પ્રેમ સુધી ભાગ દસઆપણે આગળ જોયું કે સોનાક્ષી તેના ભૂતકાળ માં ખોવાઈ જાય છે અને તેને યાદ આવે છે કે રાઘવ અંકલ તેને ક્યાં લઈ ગયા હતા...રાઘવ અંકલ સોનાક્ષી ને એક ખૂબ જ જૂની ખંડેર જેવી જગ્યાએ લઈ ગયા હતા જ્યાં તેમને સોનાક્ષી ને તેમના હથિયારો બતાવ્યા હતા તેમણે સોનાક્ષી ને કહેલું કે રાઘવ :જાનકી બેટા તારા પપ્પા સાથે જોડાયા પહેલા હું આર્મી માં હતો અને મને આ ટ્રેનિંગ આપતા પણ સારી રીતે આવડે છે તારે હવે તૈયાર થવાનું છે બદલો લેવા માટે આજથી હું તારો ગુરુ અને તું મારી શિષ્ય .....તારા પરિવાર નો જેમ નાશ થયો એમજ ત્યાં મારો