લવ ગેમ (પાર્ટ 4)

(18)
  • 3.7k
  • 1.5k

તમે ગતાંકમાં જોયું કે.. રોકી નો અન્ય દોસ્ત વિનીત ને રચના અલગ જ રીતે અપનાવીને શિકાર બનાવી દેછે.. અને એની પર દારૂ પણ ઢોળે છે... એજ વિનીતે એની અધમુવી લાશ પર શરાબ ઢોળ્યો હતો.. આજ રચનાએ બીજો પડાવ પાર કરી લીધો હતો.. આ બાજુ રોકી અને તેના બાકી દોસ્તો એને શોધતા શોધતા આવેછે..પણ એમને એક ઝુંપડી દેખાયછે એમાં કોઈ હતું નહીં પણ લોહીના લિસીતા હતા એને ફોલો કરતા કરતા બધા બહાર જાયછે અને ત્યાં ઝાડ પર વિનીત ને મૃત લટકતો જોઈને બધા ચીસ પાડે છે ..અને રચના આવીને રોકી અને બાકી દોસ્તો ને મારવાની ચેતવણી આપેછે.. રોકી હતપ્રત થયી જાયછે