કલ્લુ

(24)
  • 4.5k
  • 1
  • 1.1k

માનસ નોકરી પર હતો ને જ ધનીમાસીનો ફોન આવ્યો કે "જલ્દી ઘરે આવ બેટા , તારી મમ્મી ને એટેક આવ્યો છે, હોસ્પિટલ લઈ જવી પડશે". માનસ તો ઘડીભર સુનમુન થઈ ગયો ને તરત જ જાત‌ સંભાળીને ઘરે જવા નીકળ્યો ને મમ્મી ને ઝડપથી હોસ્પિટલમાં દાખલ કરી. નાનપણથી જ પપ્પા નહોતા ને મમ્મી એ નાની એવી નોકરી કરીને એને ભણાવ્યો ને મોટો કર્યો. નાનકડું એવું ઘર બચત અને લોન લ‌ઈને બનાવ્યું હતું.મા-દિકરો મોજમાં દિવસો પસાર કરતાં. માનસને સુરભી બહુ ગમતી ને સુરભી ને એ ગમતો.મહિના પછી તો એની સાથે લવ મેરેજ કરવા નો હતો.એના માટે તો એણે છેલ્લા વરસ દિ'થી તો