માણસાઈ

  • 3.1k
  • 758

છેલ્લાં એક પોઇન્ટ પાંચ વર્ષથી રોજ ટ્રેનમાં સુરત થી ભરૂચ અને ભરૂચથી સુરત કુલ બે થી બે પોઇન્ટ પાંચ કલાક રોજ મુસાફરી કરું છું. દરિદ્રતાથી પીડાતા જાતભાતના લોકો જોવા મળી જાય. પોતાના શર્ટથી ડબ્બો લુંછતા અપંગો, બાળકો તથા નશામાં છુર યુવાનો, નાની નાની વસ્તુઓ વેચતા નેત્રહીન વયક્તિઓ, ગીત ગાઈ કે વાજિંત્રો વગાડી મનોરંજન કરાવતા બાળકો અને વૃદ્ધો, પૈસા લઇ દુવાઓ આપતા અર્ધનારેશ્વરો, દીકરા માટે ભોજન માંગતી માં, ફળ ફૂલ, ભેળ, વડાપાઉં, સમોસા, ઠંડા પીણા વગેરે વેંચતા ફેરિયાઓ ....દરેકની પોત પોતાની એક કહાની છે. કોઈ પોતાના માટે તો કોઈ પરિવાર માટે વગર મુસાફરીએ પણ મુસાફર બની