નીરવ આપણે શું કરશું તો તે અહીં આવશે...એ તો મને નથી ખબર, પણ મનેેેે તે આંખોની સામે જોઈએ. હું તેને પામવા નથી માગતો માત્ર તેને સાથ આપવા માંગું છું. તેનેેે જોવા માગું છું. તે તો ખૂૂબ સુખી છે. પણ હુંં તેને જોયા વગર રહી શકતો નથી.(થોડી ખામોશી)ચિંતન એક કામ કરીએ તો - તે એક શિક્ષક છે તે.. તે નોકરી પણ ગોતશે. કેમકે તે ની સ્વાભિમાની રહીને . હજુ તો તેના લગ્ન અને જાજા દિવસો થયા નથી ,એટલે તેને સેટલ થતા વાર લાગશે . એક વર્ષ પણ લાગી જાય .એટલે એવો વિચાર આવ્યો કે એક શાળા સંકુલ ખોલીએ તો....નીરવ વિચારતો તારો