+ Size

(11)
  • 5.2k
  • 1.3k

કેમ છો બધાં? હું મસ્તાન મજામાં છું.?? આજે હું સ્ત્રીઓ વિશે વાત કરવા જઈ રહી છું. અને આપણાં સમાજ માં પુરુષો ની અને અન્ય સ્ત્રીઓ ની પણ વિચારસરણી વિશે કહેવા જઈ રહી છું. જ્યારે લોકોને એ સમજમાં નથી આવતું કે સ્ત્રી ને કઈ રીતે અપમાનીત કરે ત્યારે એ મોટી કહે છે. અને એક સ્ત્રી માટે ઝાડી એ સૌથી મોટી ગાલી છે. સ્ત્રીઓ ને કે છોકરી ઓ ને એટલાં સ્વાસ્થ માટે ઝાડુ શરીર નાં સારું, કારણ કે સ્ત્રી નાં શરીર માં હોર્મોન્સ બદલાતા રહે અને એના કારણે સ્ત્રી ઓ નિયમિત રૂપે માસિક માં નાં આવે અને ગર્ભ ધારણ કરવામાં પણ તકલીફો