પ્રેમ નો પાસવર્ડ - 8 (અંતિમ ભાગ)

  • 3.7k
  • 1
  • 1.1k

વાર્તા વિચારથી ઉદભવે છે અને દરેક વિચારમાં એક વાર્તા સમાયેલી હોય છે. આજ આ વાર્તાનો છેલ્લો ભાગ આપની સમક્ષ મૂકું છું ત્યારે આપ સૌ દ્વારા મારી આ વાર્તાને જે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આશા છે કે મારી આવનારી વાર્તાઓમાં પણ આવો જ પ્રેમ, આવી જ ઉત્સુકતા આપની હશે. વડીલોના આશીર્વાદ અને મિત્રોની શુભેચછાઓ તેમજ નાનકાઓના પ્રેમ સાથે આ વાર્તાને અંત તરફ વાળી રહ્યો છું. આ મારી શરૂઆતની સફર છે, માટે ઘણી ભૂલો કરી હશે મેં, મારા દ્વારા લેખન, વ્યાકરણમાં જે ભૂલો થઈ છે એના માટે મને એક ધીમે ધીમે