LOST IN THE SKY - 8

  • 3.7k
  • 1.2k

આગળ ના ભાગ માં આપણે જોયું કે,"ખબર જ હતી તો એ રસ્તા તરફ જ કેમ આવી મારી સાથે. અને બીજું કે છેલ્લા દોઢ વર્ષ થી વાત છુપાવી ને દોસ્તી રાખી તે..." આરવ આગળ કઈ બોલી ન શક્યો ને ત્યાં થી ઉભો થઇ ચાલ્યો ગયો. હા, બરાબર સમજ્યા તમે. પ્રેયસી અને આરવ એકબીજા ના પ્રેમ માં પડ્યા હતા. કહ્યા વિના બંને એકબીજા ને સમજતા થયા હતા. કદાચ પ્રેમ માં જાણ કરવી જરૂરી નથી હોતી. હવે આગળ, PART - 8 "આખરી મુલાકાત?"આરોહી ને પણ કઈ સમજાયું નહિ પણ તેને પ્રેયસી સાથે બેસવું અને એને સાચવવી વધુ ઠીક લાગી. પ્રેયસી રડતા રડતા બોલી, "આરોહી દોસ્તી નો અંત આવો