એક અપેક્ષા

(14)
  • 2.1k
  • 1
  • 814

*એક અપેક્ષા*. વાર્તા.... ૪-૩-૨૦૨૦ અપેક્ષા તો માણસનો સ્વભાવ છે, અપેક્ષા વગરનો માણસ આ દુનિયામાં તો નાં જ મળે... અને જે બાબત ટાળવા મથો તે બમણા જોરથી ખેંચે છે...!!! આ વાત છે મણિનગરમાં રહેતાં રાકેશ અને સંજના ની... ધંધો હોય એટલે ઉતાર ચડાવ તો આવે જ.. જ્યારે જ્યારે પણ રાકેશને ખોટ જાય ત્યારે સંજના હંમેશાં હું છું ને કહેતી અને એની પડખે મદદ કરવા ઊભી જ હોય.... બદલામાં એ એટલી જ અપેક્ષા રાખતી કે "ભલે મારા પતિ મને કોઈ દિવસ કોઈ ગીફ્ટ ના આપે તો વાંધો નહિ, પણ, પ્રેમથી મારી જોડે બેસીને બે ઘડી વાત કરે અને પ્રશંસાના બે શબ્દો કહે