વાયરલ તસ્વીર (ભાગ ૨)

  • 3.8k
  • 1
  • 1.4k

સલોનીએ નક્કી કરેલો બ્રાઇડલ લુક આર્ટિસ્ટ દ્વારા રેડી કરી દેવામાં આવ્યો. આય હાય મેરી જાન, ચલ ફોન ઉઠા ઔર લગા કોલ જીજાજી કો. નેહાએ ફોન ઉઠાવ્યો અને વીડિયો કોલ જોડ્યો પ્રશાંત જોડે, શુ કરો છો?? કઈ નહિ વિચારતો હતો તારા વિશે સામેથી પ્રશાંત એ જવાબ આપ્યો. ઓહો મારા વિશે !!! આ ક્યારે થયું? બસ હમણાં જ.મતલબ નેહા એ પૂછ્યું, Means હમણાં જ વિચાર આવ્યો કે તું શું કરતી હોઈશ તારી પાસે કોઈ છે નહીં તો,અરે જીજુ એમ કેમ બોલો છો?? બે કપલની વાતોમાં વચ્ચે અનામિકા આવી અને સુર પૂર્યો.શુ કહેવા માંગો છો તમે કે અમારી દોસ્તી કાચી છે અરે એક