વાવેતર

  • 1.4k
  • 1
  • 534

લગભગ દસ વર્ષે ગીતાનો ખોળો ભરાયો હતો.દસ વર્ષે જ્યારે ગીતાએ આ વાત સાંભળી ત્યારે એની ખુશીનો પાર જ ન રહ્યો.બસ એને તો એમ લાગ્યું હતુ કે જાણે એને જન્નતનું સુખ મળી ગયુ હોય.એ તો એટલી બધી ખુશ હતી કે પોતાનુ સીઝર થયુ છે ઈ પણ ભૂલી ગઈ. ફુલ જેવા દિકરાને જોઈને ફુલી ન સમાતિ હતી એ.ગીતા એ એનાં દિકરાનું નામ પાડ્યું હતું દેવ.બસ ગીતાતો એમ જ સમજતી હતી કે મારા દેવને મને દેવે જ આપ્યો છે.એટલે એનું દેવથી વિશેષ સારુ નામ કોઈ હોય જ ન શકે.દેવને મોટો કરવા માટે ગીતા અને તેનો પતિ હેમંત બંને તનતોડ મહેનત કરી રહ્યાં હતાં.દેવની