પ્રેમ કેટલો ક્યુટ વર્ડ છે.એ બોલવા થી જ કેવી લાગણી નો અહેસાસ થાય છે, એ જેને સાચો પ્રેમ કર્યો હશે એને ખબર જ હશે..એક એવો અહેસાસ કે માત્ર આપણે મહેસુસ કરી શકીએ છીએ એની કોઈ શબ્દ માં વ્યાખ્યા જ નથી આપી શકતા... છતાં, હું એટલું કહીશ કે "પ્રેમ એટલે કંઈ પણ અપેક્ષા વગરનું સમર્પણ" પ્રેમ એવો હોવો જોઈએ જેમાં માત્ર લાગણીઓ જ હોય, એક બીજા માટે માન -સન્માન હોય. પણ આ જમાના માં તો જાણે પ્રેમ ની સંપુર્ણ વ્યાખ્યા બદલાવવા લાગી છે. પ્રેમ કેવો હોવો જોઈએ?? મારા મતે તો સાચો પ્રેમ તો રાધા કૃષ્ણ જેવો હોવો