શેતાન - એક રહસ્ય

(31)
  • 3.6k
  • 9
  • 1.1k

પ્રિય ડાયરી, આજ સુધી હું મારી સાથે બનતી તમામ ઘટનાઓ મમ્મીને કહેતી આવી છું પણ કેટલાક સમયથી મારી સાથે કાંઈક અજીબ ઘટનાઓ ઘટી રહી છે. એ ઘટનાઓ વિશે હું મમ્મીને કહી પણ નથી શકતી. આખરે એ ઘટનાઓને ઉભી કરવા માટે જવાબદાર પણ હું જ છું. પ્રિય ડાયરી, તું એમ ના સમજીશ કે આ બધું કહીને હું મારા મન પરનો બોજ હળવો કરું છું પણ હકીકત તો એ છે કે મારી ભૂલોને કોઈ પોતાનાં જીવનમાં ફરી કરવાનું સાહસ ના કરે એટલે તને કહી રહી છું. પિતાજીની ડાયરી લખવાની આદતને પરંપરા આદરી મારા જીવનની પીડા કહેવા જઈ રહી છું. ફરક માત્ર