મહિલા સશક્તિકરણ

  • 23.6k
  • 6k

મહિલા સશક્તિકરણ: આજ સુધી એક દિવસ પણ એવો સંદેશો નથી આવ્યો કે સંપૂર્ણ રીતે મહિલા સુરક્ષીત છે. ક્યાંક મહિલા સેહમી છે તો ક્યાંક દબાયેલી,સ્ત્રીનું સ્થાન હંમેશા પુરુષો થી નીચે જ રહ્યું છે. આપણે સમજીએ છીએ કે ભારત એક પુરુષ પ્રધાન દેશ છે.સમાજ માં 1% મહિલા વર્ગ પોતાના હક માટે લડતી જોવા મળે છે. બાકી ની હાલત તો કયાંક પંખે લટકી ને કે આગ જની મા જોવા મળે છે. હા એટલું થયું છે કે મહિલા પોતે સજાગ બની છે, આજે શાળા ઓ માં જ બાળકી ઓને કરાટે સ્પર્ધામાં ને કલાસ કરાવવા માં આવે છે. છતાં પણ ઘર ના લોકો