રક્તરંજીત વીલ

(19)
  • 3.5k
  • 1
  • 1.1k

રમેશભાઈ અને રંજનબેન આજે ખુબ ખુશ હતા.આજે સાંજ સુધી માં તેમના ત્રણેય દિકરા અને બંને દિકરી ઓ પોતાના પુરા પરિવાર સાથે આવી જવાના હતા. મહારાજ ને બધાને ભાવતી જુદી જુદી રસોઇ નું લિસ્ટ આપી દીધું હતું. મોટો દિકરો મિલન અને બંને નાની દિકરી ઓ મુબઈ માં રહેતા હતા તેથી તેઓ સાથે આવવાના હતા. વચલો દિકરો દિલ્હી થી આવવાનો હતો. અને નાનો કલકત્તા થી આવવાનો હતો. કેટલા વખત પછી બધાં એકસાથે ભેગાં થતાં હતાં. રાત સુધીમાં તો આખું કુટુંબ ભેગું થઈ ગયું. જમી પરવારી ને આખા કુટુંબના દરેક સભ્યો હોલમાં ગોઠવાઈ ગયા. અને બાળકો ગાર્ડનમાં રમવા ગયાં. બધા ના મનમાં