જવાબદારી નું ભાન

  • 7.2k
  • 1
  • 1.6k

અરે ભગવાન આજે પાછુ નવું તોફાન કર્યું આ છોકરાએ એવી બૂમ પાડતી રુક્મિણી ચિંતા સાથે તેના પતિ ને કહેવા બહારની રૂમમાં આવી, કેમ શું થયું એવું કહેતા કેશવભાાઈ શોફા ઉપર બેેેંઠા. વર્ષા - જૂવૉ આ તમારો દીકરો "અમર" શાળા માંથી પાછું તેડું આવ્યું છે.કેશવભાઈ - કેમ હવે પાછું શું કર્યું ? હમણાં ગયા અઠવાિયે તો હજુ એના પ્રિન્સિપાલ ગોવિંદભાઇને હું મળી ને આવ્યો છું. રુકમણી- એજ તો છે ખૂબી હવે તે શાળા માં હનુમાનદાદા બની ને ફરે છે અને વળી પાછા જોડે એના જેવા બીજા સુગ્રીવ, બાલી,અંગત જેવા ઘણા છે એના મિત્રો, શાળાની રિષેશ નાં ટાઈમમાં બધા એકબીજા ની પાછળ