પ્રેમાળ શબ્દો

(51)
  • 8.2k
  • 3
  • 2.3k

મારો ફોન રણક્યો. મોબાઈલ સ્ક્રીન પર નજર કરી તો સુરજ નો ફોન હતો, મેં ફોન ઉપાડ્યો; તો સામે થી અવાજ આવ્યો કે ભાઈ કેમ છે ? મેં કહ્યું બસ તમારી કૃપા ! પછી બંને ખડખડાટ હસવા લાગ્યા. તો સુરજ એ મને કહ્યું કે ભાઈ એક કામ કરને, મારો બસ સ્ટેશન માંથી પાસ કઢાવી દેને. મારી બેન ત્યાં બસ સ્ટેશન એ જ છે તેની પાસે થી પાસ ના પૈસા લઇ લેજે. તે હવે ઘર માટે નીકળશે એટલે એટલું કામ કરી દેજે ને. મેં કહ્યું બરાબર ! હું જતો આવીશ. પછી હું બસ સ્ટેશન જવા માટે નીકળ્યો,