અમાપ અંતર

  • 3.2k
  • 1
  • 984

અમાપ અંતર મારી આંખો ઉપર હું કોઈ ભાર અનુભવી શકતો હતો. મારા હોઠમાંથી અવાજ કાઢવા હું મથી રહ્યો હતો. આંખો ખોલતા જ એક તેજ પ્રકાશ મારી આંખોમાં અંજાયો. મેં સામે નજર કરી તો કેલેન્ડરની તારીખ અને સાલ જોઈને ચમકી ગયો. 2030 1 લી જાન્યુઆરી જોઈને મારામાં જાણે શક્તિનો સંચાર થયો હોય એમ હું સફાળો બેઠો થયો. મને બેઠો થતો જોઈ એક ઘરડાં માજી અંદર પ્રવેશ્યા. "સર તમે ઉઠી ગયા??" તે માજીનું આમ કહેવું મને અજુગતું લાગ્યું. "સર?? " મેં ચમકીને સવાલ કર્યો. "સર યાદ કરો આપણે જ