અઘુરી પ્રેમ કહાની - ભાગ- 2

  • 2.7k
  • 770

ભાગ-1માં આપણે જોયું કે, સુરભી એ કિશનને મળવા માટે બોલાવ્યો: કિશન સુરભી ને મળવા માટે પહોંચયો.......હવે જોઈએ આગળ શું થાય છે? તે આપણે ભાગ-2માં જોઈએ..............................................................................!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! સુરભી બોલી કિશન................તે મને કહયું તે બાબત ઉપર મેં ખુબજ વિચારયું. અને હું પણ તને પ્રેમ કરું છું. એમ કહી પોતાના દિલની બઘી વાત કહી સંભળાવી. આ સાંભળી કિશન તો બસ થોભી ગયો અને ચોકકી ઉઠયો, તે તો બસ સપનું જોઈ રહયો હોય એવું તેને લાગતું હતું, તેની આંખમાં તો ખુશીના આસું આવી ગયાં. તેની પાસે સુરભીને કહેવા માટે કોઈ પણ શબ્દ નહોતા. તે બંને એકબીજાની સામે