આનું જ નામ પ્રેમ - ભાગ - 6

  • 2.9k
  • 1.1k

આગળના અંકમાં આપણે જોયું કે પૂજન અને મિસ્ટર રાજન બિઝનેસ માટે મળે છે. મિસ્ટર રાજન અને પ્રજ્ઞાની સ્ટોરી જોઈ. પૂજન કૉલેજ આવે છે પણ પ્રજ્ઞા મેડમ રજા પર હોય છે. પૂજન પ્રાંજલ જોડે કોફી ની માટે શરત લગાવે છે. મિસ્ટર ફ્રેશર સ્પર્ધામાં બાઈક એક્સીડન્ટ થાય છે જેની પૂજનને ખબર પડે છે એ અકસ્માત પ્રાંજલએ કરાવેલો હોય છે. હવે આગળ... જ્યારથી કૉલેજથી પ્રાંજલ આવી છે સતત વિચારતી હોય છે કે પૂજન કેવી રીતે જાણે છે. આ તરફ પૂજન કોઈક ને ફોન કરી માહિતી માટે આભાર માનતો હોય છે. બીજા દિવસે પણ રિશેસ સમયે પ્રાંજલ પૂજન જોડે વાત કરવા આવે છે પણ