જિંદગી ની આંટી ઘૂંટી ભાગ-૨

(11)
  • 3.9k
  • 1.9k

(આગળના ભાગમાં આપણે જોયું કે મહેશ લગ્ન કરવાની ના પાડી છે હવે આગળ) મહેશ તું લગ્ન કરી લે, ને તો સીતાનું પણ ઠેકાણું પડશે અને પછી તું ભણજે તને કોણે ભણવાની ના પાડી છે. તારી લગ્ન ન કરવાની જીદ છોડી દે ,અને જો તારે લગ્ન ન કરવા હોય તો.... અને એ રાત નું મનોમંથન ઊંઘ ના આવે શું કરવું ?શું ન કરવું શું મારે ઘર પરિવાર છોડી દેવા? કે પછી લગ્ન કરી લેવા ?જો લગ્ન કરી લઉં તો બંધાઈ જાઉ, લગ્ન પછી મને કોઇની દિકરી ને દુઃખી કરવાનો અધિકાર નથી, તો પછી મારી જિંદગીનું શું ?શું મારે મારી જિંદગી જીવવી